નીચેના વિધાનને "જો-તો" (if-then) સ્વરૂપમાં લખો:
વર્ગમાં $A^{+}$ મેળવવા માટે,તે જરૂરી છે કે તમે પુસ્તકના તમામ સ્વાધ્યાય કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જો તમે વર્ગમાં $A^{+}$ મેળવવા માંગતા હોવ,તો તમારે પુસ્તકના તમામ સ્વાધ્યાય કરવા જોઈએ.

Explore More

Similar Questions

વિધાનો $p: S_1$ બંધ છે; $q: S_2$ બંધ છે; $r: S_3$ બંધ છે તેમ ધ્યાનમાં લો. સ્વિચિંગ સર્કિટ માટે સરળ સમકક્ષ સર્કિટ આકૃતિ અને તેનું તાર્કિક વિધાન અનુક્રમે છે.

નીચેનામાંથી કઈ વિધાન રચના નિત્યસત્ય (tautology) છે?
$S_{1} \equiv \sim p \rightarrow (q \leftrightarrow p)$
$S_{2} \equiv \sim p \vee \sim q$
$S_{3} \equiv (p$ $\rightarrow q) \wedge (q$ $\rightarrow p)$
$S_{4} \equiv (q \rightarrow p) \vee (\sim p \leftrightarrow q)$

ધારો કે $p, q$ અને $r$ વિધાનો છે:
$p$: $X$ એ સમબાજુ ત્રિકોણ છે
$q$: $X$ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે
$r: q \vee \sim p$
તો $r$ નું સમકક્ષ વિધાન કયું છે?

વિધાન $(p$ $\rightarrow q)$ $\rightarrow ((\sim p$ $\rightarrow q)$ $\rightarrow q)$ એ

$r \in \{p, q, \sim p, \sim q\}$ માટે $((p \wedge q)$ $\Rightarrow (r \vee q)) \wedge ((p \wedge r)$ $\Rightarrow q)$ એ નિત્યસત્ય (tautology) હોય તેવી $r$ ની કિંમતોની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo